રાજનીતિમાં સફળતાના કેટલાક જ્યોતિષીય યોગ
કુંડળીમાં 10મા સ્થાનમાં શનિ રાજયોગ કારક છે. (નરેન્દ્ર મોદી) કુંડળીમાં 10મા સ્થાનમાં રાહુ રાજયોગ કારક છે. રાહુ દસ મેં, દુનિયા બસ મેં (મહાત્મા ગાંધી) ચોથા સ્થાનનો રાહુ પણ રાજકીય સફળતા અપાવે. (જ્હોન એફ. કેનેડી) ચોથું સ્થાન સિંહાસન છે. અને વતન પણ. કુંડળીમાં ઇલેક્શન પણ ચોથા સ્થાનથી જોવાય. કુંડળીનું 10મું અને 11મું સ્થાન સૂર્ય સાથે કોઈને …