fbpx

કોઈ પ્રશ્ન? અમને જણાવો

એસ્ટ્રોલોજીની નંબર વન ગુજરાતી વેબસાઇટ

જન્મ કુંડળી પ્રમાણે તમારી લાઇફના પોઝિટીવ પાસાઓ વિશે જાણો. તેના પર વિશેષ ફોકસ કરી જીવનમાં વધુને વધુ સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત કરો.

આજનું પંચાંગ

🍁🍁 ||ૐ શ્રી ગુરુભ્યો નમ:|| 🍁🍁
(Dt. 09 / 12 / 2024 – સોમવારનું પંચાંગ)

( કુલદીપ કારિયા – એસ્ટ્રોલોજિસ્ટ )

————–
*💥 વિક્રમ સંવત:- 2081નળ (ગુજરાતી) 2081 ( પિંગળ )
*💥 માસ:- માગશર શુકલ પક્ષ
*💥 તિથિ:- અષ્ટમી 08:04:43 am, નવમી
💥 ચંદ્ર રાશિ કુંભ
*💥 નક્ષત્ર *:- પૂર્વ ભાદ્રપદ 2:56 pm, ઉત્તર ભાદ્રપદ
*💥 કરણ : બવ
*💥 યોગ : સિદ્ધિ

🌹 અભિજીત મૂહુર્ત: 12:11 pm to 12:54 pm
🌹 અમૃત કાળ: 07:18 am to 08:50 am
🌹 વિજય મૂહુર્ત: 2:20 pm to 3:03 pm

————-
* આજ નો દિવસ મધ્યમ છે.*
(પંચક ચાલુ છે. )
      (અમદાવાદ)
🌞 સૂર્યોદય 07:09 am
🌚 સૂર્યાસ્ત: 5:55 pm
————
*🌔 ચંદ્રોદય : 1:17 pm
*🌒 ચંદ્રાસ્ત : 01:40 am

95

Countries

25

Astrologers

12

Years

95

Countries

તા.૦૮-૧૨-૨૦૨૪ આજનું રાશિફળ

આજનું નક્ષત્ર:- શતભિષા

મેષ રાશિ (Aries)

અતિ માનસિક વિચારના કારણે ઉંઘ પર અસર થઈ શકે છે. પારિવારિક સુખ સારું રહેશે. પ્રેમ સંબંધમાં વૈચારિક થઈ શકે છે. વિદેશ સાથે જોડાઈને કાર્ય કરતા લોકો નાણાકીય લેવડ-દેવડમાં સાચવવું.

વૃષભ રાશિ (Taurus)

સોશિયલ મીડિયાના માધ્યમથી આવક કરતા લોકોને આર્થિક લાભનું પ્રમાણ વધશે. જીવનસાથી સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે. ધાર્મિક સ્થળે પ્રવાસનું આયોજન થઈ શકે છે. લોનને લગતા કાર્યમાં સાચવવું.

મિથુન રાશિ (Gemini)

કાર્ય સ્થળ પર ઉતાર-ચડાવ રહેશે. તમારા સ્વાસ્થ્યની કાળજી લેવી. સંતાન સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે. અતિ માનસિક વિચારના કારણે વ્યાપારમાં નિર્ણય લેવામાં મુશ્કેલી થઈ શકે છે.

રૂ.551ની કુંડળી ફક્ત રૂ.100માં

ગુજરાતી ભાષામાં 121 પાનાંની વિશાળ કુંડળી અમે કેવળ રૂ.100માં પૂરી પાડીએ છીએ. જેમાં અત્યંત વિસ્તૃત ફળાદેશ આપવામાં આવે છે. આ માટે અમે ઇંડિયાના નંબર 1 સોફ્ટવેરનો ઉપયોગ કરીએ છીએ.

95

Countries

25

Astrologers

12

Years

95

Countries

કુંડળી રીપોર્ટ્સ

125 પાનાંની વિશાળ કુંડળી ફક્ત રૂ.100માં

  • અત્યંત વિસ્તૃત ફળાદેશ
  • સચોટ જ્યોતિષીય ગણતરી
  • મહાદશા-આંતર્દશાનું ફળકથન
  • વર્ષફળ, ગોચર ફળ, દશા ફળ
  • રાજયોગ-ધનયોગ-શુભયોગ

ફોન કન્સલ્ટેશન

  • મેળવો તમારા સવાલોના જવાબ
  • ધનયોગ-રાજયોગ વિશે જાણો
  • મેરેજના યોગ / સંતાન યોગ વિશે જાણો
  • બિઝનેસ / કરિયર વિશે મેળવો ગાઇડન્સ
  • રીલેશનશિપ વિશે કાઉન્સેલિંગ
  • તમારી સમસ્યાઓ વિશે માર્ગદર્શન
  • સાથે ઉપાય પણ

આર્ટીકલ્સ

બુધનો વૃશ્ચિકમાં પ્રવેશ થતા શેર માર્કેટમાં મોટી મુવમેન્ટ થઈ શકેઃ એક જ્યોતિષીય અભ્યાસ

બુધ જ્યારે રાશિ બદલે ત્યારે શેરબજારમાં મોટી મુવમેન્ટ થાય છે. 29મીએ રાતે બુધ વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે. જેની ઇફેક્ટ 30મીના

Read More »

નવમી ઓક્ટોબરથી ગુરુ વક્રીઃ તમારા જીવન પર શું અસર થશે

बृहस्पतये नमः। पिंगो ग्रहपतिः श्रीमान् सुराचार्यः कृपानिधिः। जीवो देवगुरुः श्रीमान् सर्वशास्त्रविदाम् वरः।। ‘બૃહસ્પતિ કવચ’માં આ પ્રમાણે શ્લોક છે. તેનો અર્થ

Read More »

ક્લાયન્ટ્સનો અભિપ્રાય

જ્યોતિષીય માર્ગદર્શન તમારી મૂંઝવણ અને ગૂંચવણને દૂર કરવાનું કામ કરે છે. તમને માર્ગ દેખાડે છે. તમારી જિજ્ઞાસા સંતોષે છે.

ASTROपथ

અમારા વિશે જાણો

ASTROपथ એ એક એસ્ટ્રોલોજી સર્વિસ ફર્મ છે. અમે રાજકોટથી કામ કરીએ છીએ અને ઑનલાઇન સેવાઓ પૂરી પાડીએ છીએ. જ્યોતિષી કોઈ મેજિશિયન નથી. તે તમારી કુંડળીમાં રહેલા કોડેડ મેસેજને ઉકેલવાની કોશિશ કરે છે. અમે એ જ કરીએ છીએ. જ્યોતિષશાસ્ત્ર ચમત્કાર નથી. તે ગણિત આધારિત છે, અભ્યાસ આધારિત છે. તે સંભાવનાનું શાસ્ત્ર છે. આથી અમે કોઈ પણ પ્રકારની ગેરેન્ટી આપતા નથી. આભાર.

ગોપનીયતા નીતિ

અમારી કંપની તમારા ડેટાની ગોપનીયતા પર વિશેષ ધ્યાન આપે છે. કોઈ માહિતી તૃતીય પક્ષને ટ્રાન્સફર કરવામાં આવશે નહીં. અમે અમારા ગ્રાહકોને માન આપીએ છીએ.

પ્રશ્નોના જવાબ મેળવો

મેરેજ યોગ - વિદેશ યોગ - રાજ યોગ - ધન યોગ - કરીયર - એજ્યુકેશન - રીલેશનશિપ વગેરે વિશે જાણો

Scroll to Top