FAQ’s
[vc_row][vc_column][vc_toggle title=”કન્સલ્ટેશનમાં શું આવશે?”]
તમે પેમેન્ટ કરો એટલે થોડી જ વારમાં અમે તમને સામેથી કોલ કરીને કન્સલ્ટેશનનો સમય ગોઠવીશું. નક્કી કરેલા સમયે તમને કોલ કરશું. તમારી કુંડળીનો જે કંઈ અભ્યાસ કરીએ એ તમને જણાવશું. ઉપરાંત તમારા સવાલના જવાબ આપશું. જો કોઈ ગ્રહ નબળો હશે તો તેના ઉત્તમ ઉપાય પણ સૂચવીશું.
[/vc_toggle][/vc_column][/vc_row]
[vc_row][vc_column][vc_toggle title=”રૂબરું મળવું હોય તો?”]
સોરી. અમે માત્ર ઑનલાઇન વર્ક કરીએ છીએ. માત્ર ને માત્ર ફોન પર વાત થશે.
[/vc_toggle][/vc_column][/vc_row]
[vc_row][vc_column][vc_toggle title=”100 ટકા ગેરેન્ટી આપો છો?”]
ના. 100 ટકા ગેરેન્ટી મોડર્ન સાયન્સમાંય નથી. સ્ટીફન હોકિંગ્સે આઇન્સ્ટાઇનની થીઅરી ખોટી પાડી દીધી. 100 ટકા ગેરેન્ટી ન હોય, પણ મોસ્ટ ઑફ સાચું પડે.
[/vc_toggle][/vc_column][/vc_row]
[vc_row][vc_column][vc_toggle title=”કન્સલ્ટેશનનો તમારો પોઇન્ટ ઑફ વ્યૂ શું છે?”]
હું તમારી અંદર પડેલી ક્ષમતાઓ તરફ આંગળી ચીંધું છું. તમને એ બતાવું છું કે કયા રસ્તે ચાલીને તમે તમારી ટેલેન્ટનો બેસ્ટ ઉપયોગ કરી શકો છો. તમને તમારા પ્લસ પોઇન્ટ અને માઇનસ પોઇન્ટ ખબર પડી જશે તો તમારી પ્રગતિની રાહ આસાન થઈ જશે.
[/vc_toggle][/vc_column][/vc_row]
[vc_row][vc_column][vc_toggle title=”તમારું ફોકસ કયા વિષય પર હોય છે?”]
ધન યોગ, રાજયોગ, કરિયર કાઉન્સેલિંગ, રેલિશનશિપ કાઉન્સેલિંગ, ફોરેન સેટલમેન્ટ, બિઝનેસ, મેરેજ, દામ્પત્ય જીવનને લગતી સમસ્યાઓ, હેલ્થ વગેરે.
[/vc_toggle][/vc_column][/vc_row]