Loading...

કુંડળી રીપોર્ટ્સ

વિશાળ કુંડળી – Big Kundali

125 પાનાંની વિશાળ કુંડળી ફક્ત રૂ.100માં
સાથે રત્ન રીપોર્ટ FREE

  • અત્યંત વિસ્તૃત ફળાદેશ
  • સચોટ જ્યોતિષીય ગણતરી
  • મહાદશા-આંતર્દશાનું ફળકથન
  • વર્ષફળ, ગોચર ફળ, દશા ફળ
  • રાજયોગ-ધનયોગ-શુભયોગ

પ્રો કુંડળી – Pro Kundali

170+પાનાંની પ્રો કુંડળી ફક્ત રૂ.200માં

  • વિશાળ કુંડળી+પાંચ વર્ષનું ગોચર ફળ=પ્રો કુંડળી
  • અત્યંત વિસ્તૃત ફળાદેશ
  • સચોટ જ્યોતિષીય ગણતરી
  • મહાદશા-આંતર્દશાનું ફળ
  • આગામી પાંચ વર્ષનું ફળકથન
  • રાજયોગ-ધનયોગ-શુભયોગ

કુંડળી મિલન – Match Making

કુંડળી મિલન ફક્ત રૂ.100માં

  • વિવાહ પહેલા કરાવો મેચ મેકિંગ
  • જાણો કેટલા ગુણ મળે છે
  • જાણો નાડી દોષ છે કે નહીં
  • અષ્ટકૂટ, દસકૂટ પદ્ધતિથી મિલન
  • જાણો મંગળ દોષ છે કે નહીં

પંચવર્ષીય રીપોર્ટ - 5 Year Report

પંચવર્ષીય રીપોર્ટ – રૂ.499
  • આવનારા પાંચ વર્ષનું ફળકથન જાણો
  • સાથે પાંચ વર્ષનું દશા ફળ FREE
  • સાથે જન્મદિન વર્ષ ફળ FREE
  • કેવા રહેશે આગામી પાંચ વર્ષ? જાણો
  • 110 પાંનાનો રીપોર્ટ

મહાદશા ફળ - Mahadasha Phal

ધન યોગ રીપોર્ટ

✅ તમારી કુંડળીમાં ધનયોગ છે કે નહીં તે જાણો
✅ આગામી 10 વર્ષમાં ક્યારે ધન મળશે? જાણો
✅ ધન પ્રાપ્તિમાં અડચણરૂપ ગ્રહોના ઉપાય
✅ તમારો પર્સનલાઈઝ રીપોર્ટ
✅ હાઈ એક્યુરેટ ધન યોગ રીપોર્ટ
💸 ધનયોગ રીપોર્ટ માત્ર રુ.499

પ્રશ્નોત્તર

  • વિસ્તૃત જ્યોતિષિય ગણતરી
  • રત્નના દૃષ્ટિકોણથી કુંડળીનું આકલન
  • પહેરવાલાયક રત્નોનું વિસ્તૃત વિવરણ
  • તે પહેરવાથી થનારા ફાયદાની વિગતો
  • સૂચવાયેલા રત્નના જ્યોતિષિય કારણો
  • દાન કરવા લાયક રત્નોનું વિવરણ
  • રત્ન ધારણ કરવાની વિધિ

ચાર કલાક (વર્કિંગ અવર્સ)માં. અમારા વર્કિંગ અવર્સ સવારે 9.00થી સાંજે 8.00 છે. રાતે આઠ વાગ્યા પછી પેમેન્ટ કરશો તો બીજે દિવસે સવારે 11.00 વાગ્યે રત્ન રીપોર્ટ મળશે.

એકદમ સચોટ હશે. કારણ કે આ રીપોર્ટ રત્ન જ્યોતિષની ભગવદ્ ગીતા મણિમાલાના આધારે બનાવવામાં આવે છે. તમારી કુંડળીના તમામ 12 સ્થાનોનું વિશ્લેષણ કરીને તમને ધારણ કરવાલાયક ઉપયુક્ત રત્ન સૂચવવામાં આવે છે.

Scroll to Top