fbpx

અબાઉટ મી

જ્યોતિષ એક પ્રીડિક્ટીવ સાયન્સ છે. એસ્ટ્રોલોજર કોઈ મેજિશિયન નથી. તે તમારી કુંડળીમાં રહેલા કોડોડ મેસેજને ઉકેલે છે. એટલું જ. જ્યોતિષીય માર્ગદર્શન તમારી મૂંઝવણ અને ગૂંચવણને દૂર કરવાનું કામ કરે છે. તમને માર્ગ દેખાડે છે. તમારી જિજ્ઞાસા સંતોષે છે.

અમે રાજકોટથી કામ કરીએ છીએ અને ગુજરાત તથા ગુજરાત બહાર ઓનલાઇન એસ્ટ્રોલોજિકલ સર્વિસીઝ પૂરી પાડીએ છીએ. ગુજરાતી, હિંદી અને અંગ્રેજી ભાષામાં કુંડળી બનાવીએ છીએ અને વિસ્તૃત કન્સલ્ટેશન પણ આપીએ છીએ.

આભાર
એસ્ટ્રોપથ
કુલદીપ કારિયા

Scroll to Top