હાલ શુક્ર ધન રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. 29મી જાન્યુઆરીએ બપોરે 2.14 વાગ્યે તે વક્રીમાંથી માર્ગી બન્યો છે. જ્યોતિષમાં શુક્ર સુંદરતા, લક્ઝરી, મોજમજા, વાહન, પત્ની, કળા, રોકડ અને ડીપ્લોમસીનો કારક છે. 19મી ડીસેમ્બરથી તે વક્રી હતો. 29મી જાન્યુઆરીથી માર્ગી બન્યો છે. કોઈ પણ ગ્રહ વક્રી હોય ત્યારે તેનું વર્તન અસામાન્ય બની જાય છે. તે માર્ગી બને, સીધી દિશામાં ચાલતો થાય ત્યારે તે જન્મ કુંડળી, રાશિ અને ગોચર પ્રમાણે ફળ આપે છે. હાલ શુક્ર મંગળ સાથે યુતિમાં છે. આથી ફલિતમાં તેને પણ ધ્યાને લેવો જરૂરી છે. મંગળ ઊર્જા, ક્રોધ, ગતિ, પુરુષ મિત્ર મિત્ર, ભાઈ-ભાંડરડા વગેરેનો કારક છે. શુક્ર માર્ગી થતા કઈ રાશિના જાતકોના જીવનમાં શું અસર થશે તે જાણીએ. 27મી ફેબ્રુઆરી સુધી શુક્ર ધન રાશિમાં રહેવાનો છે. ત્યાં સુધીનું ફળકથન આ પ્રમાણે છે.
1) મેષઃ તમારી કુંડળીમાં ધનયોગ રચાય છે. તમે તમારી બચતનો ઉપયોગ લાંબા અંતરની યાત્રા માટે કરી શકો છો. પિતા માટે ખર્ચ કરી શકો છો. તમે, તમારા જીવનસાથી, પિતા અને પરિવાર વચ્ચે ઝઘડા ન થાય તેનું ધ્યાન રાખવું. આખા પરિવારને લાંબા અંતરની યાત્રા માટે જવાનું થઈ શકે છે. ધર્મ તરફ તમારા ઝુકાવ વધશે.
2) વૃષભઃ અત્યારે તમારા માટે સંજોગો પ્રતિકૂળ હોવાથી તમને છુપાઈ જવાનું મન થાય છે. એમ થાય છે કે કોઈને ન મળું, પણ ચિંતા ન કરતા, 27મી ફેબ્રુઆરી પછી સારો સમય આવશે. ત્યાં સુધી વાદ-વિવાદ ટાળજો. દૂરથી અણધારી મદદ મળી શકે. વધારે પડતા વિચાર ન કરવા. ખાસ કરીને વાહન ચલાવતી વખતે.
3) મિથુનઃ જીવનસાથી પાછળ ખર્ચ થશે. હાથમાં કશું જ બચતું ન હોય એવું લાગે. ઘરની બહાર રહેવામાં, કોઈની સંગાથે રહેવામાં વધારે આનંદનો અનુભવ થાય. પ્રેમની બાબતમાં સંભાળીને ચાલવું. પ્રેમી અથવા પ્રેયસી પર ક્રોધ ન થઈ જાય તેનું ધ્યાન રાખવું. જવાબદારી વધી જતી હોય એવું લાગે. થોડી રાહ જુઓ, આવક વધશે.
4) કર્કઃ કારકિર્દી માટે સારો સમય છે. આવક વધી શકે છે, પ્રમોશન મળી શકે છે. અણધાર્યા લાભ થઈ શકે છે. સંતાનનો જન્મ થઈ શકે છે. પ્રોપર્ટી માટે અથવા પ્રોપ્રટી ઉપર લોન લેવાનું થઈ શકે છે. મમ્મી સાથે, કાકા અથવા ફઈ સાથે, મોટા ભાઈ બહેન સાથે કે મિત્રો સાથે ગુસ્સો ન થાય તેનું ધ્યાન રાખવું.
5) સિંહઃ નાના ભાઈ-બહેન અથવા કારકિર્દીને લઈને જો કોઈ પ્રશ્ન સતાવતો હશે તો હવે ઉકેલાશે. કોમ્યુનિકેશન માટે અત્યારે સૌથી સારો સમય છે. ખૂબ સારો ધનયોગ પણ બને છે. ભાગ્ય ભરપૂર સાથ આપશે. કારકિર્દીના સ્થળ પર અને નાના ભાઈ-બહેન સાથે ગુસ્સો ન થાય તેનું ધ્યાન રાખવું. આ સમય તમારા માટે લાભદાયી છે.
6) કન્યાઃ અત્યાર સુધી તમને એમ લાગતું હતું કે નસીબ ઊલટું ચાલી રહ્યું છે. હવે ચિંતા કરવા જેવું નથી. હવે તમારી બચતમાં વૃદ્ધિ થશે. પિતા અને પરિવારના સભ્યો સાથે આનંદ પણ આવશે અને ક્યારેક ગુસ્સો પણ થશે. ઘરની અંદર લક્ઝરી વધશે. તમારા મમ્મી આ સમયમાં ક્રોધિત રહેતા હોય એવું લાગે, પિતાના જીવનમાં ઉતાર-ચડાવ અનુભવાય.
7) તુલાઃ તમે અને તમારા જીવનસાથે સજોડે નાના અંતરની યાત્રા કરી શકો છો. પરિવારના અન્ય સભ્યો પણ તમારી સાથે જોડાઈ શકે છે. આ સમયમાં ખૂબ સ્ફૂર્તિ અનુભવાય. ધંધા માટે પણ આ સમય સારો છે. જેટલા પૈસા રોકશો એટલું વધારે કમાશો. આ સમયમાં તમને તમારા કરતા નાની ઉંમરના લોકોની કંપનીમાં રહેવામાં ઊર્જા અને મજાનો અનુભવ થાય.
8) વૃશ્ચિકઃ તમારા ચહેરા પર ઘડીક આકરો ગુસ્સો અને ઘડીક અપાર સૌમ્યતા જોવા મળે છે. તમારી તબિયત અત્યારે ખૂબ સારી છે. ઘરમાં ઓચિંતો ખર્ચ આવી શકે છે. આ સમયમાં તમને ખાટો સ્વાદ વિશેષ પ્રિય બન્યો છે. કુટુંબમાં જવાબદારી વધે. દૂરના સ્થળેથી કોઈ મહેમાન તમારા ઘરે આવી શકે છે. સામે મળતી દરેક વ્યક્તિ પર ગુસ્સો ન થઈ જાય તેનું ધ્યાન રાખવું.
9) ધનઃ હાલ તમારી જવાબદારીઓ વધારે છે, પણ હંમેશા નહીં રહે. ખર્ચ વધ્યો છે. સંતાનોને લઈને ખર્ચ કે જવાબદારી વધ્યા હોય એવું પણ બને. ભાગ્ય અત્યારે તમારી સાથે છે. ગુસ્સો આવતો હોય તો નિયંત્રિત કરવો. આધ્યાતિમક રીતે આ સમય તમારા માટે સારો છે. કોઈ ઓચિંતો લાભ પણ મળી શકે છે.
10) મકરઃ વતનથી દૂર જવાનું થઈ શકે છે. બેડરૂમમાં ઝઘડા પણ થાય અને રોમેન્સ પણ થાય. બિઝનેસ માટે લાંબા અંતરની યાત્રા થઈ શકે છે. ઇમ્પોર્ટ-એક્સપોર્ટ, મલ્ટિનેશનલ કંપની અથવા ઓનલાઇન સંબંધિત કામ વધી શકે છે. દૂરના સ્થળેથી આવક થાય. સંતાનોથી આઘે જવાનું થાય.
11) કુભઃ તમારા મમ્મી, તમારા પપ્પા અને તમે આ સમયમાં ખૂબ સામાજિક બનો. તમારી કુંડળીમાં ધનયોગ રચાય છે. માતાપિતા બંનેથી લાભ થાય. તમે વ્યવસાય કે નોકરીમાં પરિવર્તન કરશો, પણ વતનની બહાર નહીં જાવ. કારકિર્દીમાં ઝડપથી સફળતા મળશે. પ્રમોશન પણ મળી શકે. પ્રસિદ્ધિના યોગ છે.
12) મીનઃ તમને કારકિર્દીના સ્થળ પર રહેવું વધારે ગમે. સાસરિયા પક્ષ, બોસ અને નાના ભાઈ-બહેન સાથે ઝઘડા ન થાય તેનું ધ્યાન રાખજો. કરિયરમાં ઉતાર-ચડાવ આવી શકે છે. પ્રમોશનની સંભાવના છે. વ્યવસાયમાં વાણીનો ઉપયોગ વધારે થાય એવું બને. ભાગ્ય તમારી સાથે છે એટલે ફિકર કરવાની સહેજે આવશ્યકતા નથી.
આભારએસ્ટ્રોપથકુલદીપ કારિયા88661 88671જ્યોતિષ પર લેખ – કુલદીપ કારિયાશુક્ર માર્ગી થયોઃ કઈ રાશિ પર શું અસર પડશે?

આભારએસ્ટ્રોપથકુલદીપ કારિયા88661 88671
કેવા ગ્રહયોગ હોય તો બિઝનેસ કરી શકાય?
બિઝનેસ કરું કે નોકરી આ આજના યુવાનોને ખૂબ મૂંઝવતો પ્રશ્ન છે. ખાસ કરીને જે યુવાનના હાથમાં