FAQ’s
1. ‘‘પંચવર્ષીય ફળમાં શું-શું આવશે?’’
તેમાં પાંચ વર્ષનું ગોચર ફળ આવશે અને પાંચ વર્ષનું દશા ફળ આવશે. આકાશમાં ગ્રહોની સ્થિતિ બદલાતી જાય તેની લાઇફ પર જે અસર થાય તે વિશેના ફળાદેશને ગોચર ફળ કહે છે. કોઈ પણ ગ્રહનું ફળ જે-તે ગ્રહની મહાદશા-આંતર્દશામાં મળે છે. તેને દશાફળ કહે છે. લગભગ 110 પાનાંનો વિસ્તૃત ફળાદેશ હશે.
2. ‘‘ફળકથન કેટલું સચોટ હોય?”
આ રીપોર્ટમાં મેથેમેટિકલ કેલ્ક્યુલશન 100 ટકા સાચું હશે અને ફળાદેશ અરાઉન્ડ 80 ટકા સાચો હશે. રીપોર્ટમાં પોઝિટીવ-નેગેટીવ તમામ પ્રકારની માહિતી આવશે. તેમાં લખેલી બધી જ વાતને સાચી માની લેવાની ભૂલ કરવી નહીં. તેમાંથી તમને એક સારો ઓવરવ્યૂ મળશે.
3. “પેમેન્ટ કરીએ પછી રીપોર્ટ કેટલા સમયમાં મળશે?”
આપને આપના રીપોર્ટની પીડીએફ 24 કલાકમાં આપના ઇમેઇલ આઇડી અને વોટ્સએપ નંબર પર મળી જશે.