FAQs
આ શેર માર્કેટ યોગ રીપોર્ટ’ માં મને કઈ કઈ માહિતી મળશે?
આ રીપોર્ટમાં તમને નીચે મુજબની સંપૂર્ણ માહિતી મળશે:
* તમારી કુંડળીમાં શેર માર્કેટમાંથી લાભ મેળવવાના યોગ છે કે નહીં.
* તમારો ઇન્વેસ્ટર માઇન્ડસેટ કેવો છે.
* તમારા માટે કઈ પદ્ધતિ વધુ યોગ્ય રહેશે: શોર્ટ ટર્મ (Short term) કે લોંગ ટર્મ (Long term).
* તમારી ગ્રહસ્થિતિ મુજબ શું સાનુકૂળ છે: ટ્રેડિંગ કરવું કે ઇન્વેસ્ટિંગ.
* જો કોઈ ગ્રહ નડતરરૂપ હોય, તો તેને શાંત કરવાના સચોટ અને સરળ ઉપાયો.
આ રીપોર્ટની સચોટતા (Accuracy) કેટલી હોય છે?
આ રીપોર્ટ એડવાન્સ એસ્ટ્રોલોજીના આધારે તૈયાર કરવામાં આવે છે. જેમાં ગ્રહો અને કુંડળીના મેથેમેટિકલ કેલ્ક્યુલેશન (ગણતરીઓ) ૧૦૦% સાચા હોય છે, જ્યારે ફળકથન (Predictions) અંદાજે ૮૦% જેટલું સચોટ હોય છે.
પેમેન્ટ કર્યા પછી રીપોર્ટ કેટલા દિવસમાં અને કેવી રીતે મળશે?
તમારું પેમેન્ટ કન્ફર્મ થયાના ૩ થી ૪ દિવસની અંદર આ રીપોર્ટ તમને તમારા આપેલા WhatsApp નંબર અને ઈમેલ (Email) પર સીધો મોકલી આપવામાં આવશે.
આ શેર માર્કેટ યોગ રીપોર્ટની ફી કેટલી છે?
આ સંપૂર્ણ અને તમારી કુંડળી પર આધારિત પર્સનલાઈઝ્ડ રીપોર્ટની ફી માત્ર ₹૪૯૯ છે.
આ રીપોર્ટ તૈયાર કરવા માટે મારે કઈ વિગતો આપવાની રહેશે?
ચોક્કસ ગણતરી માટે તમારે તમારું પૂરું નામ, જન્મ તારીખ, જન્મનો ચોક્કસ સમય અને જન્મ સ્થળની વિગતો આપવાની રહેશે.
શું નવા રોકાણકારો માટે આ રીપોર્ટ ઉપયોગી છે?
હા, જો તમે શેરબજારમાં રોકાણની શરૂઆત કરવાનું વિચારી રહ્યા છો અથવા મૂંઝવણમાં છો કે કઈ રીતે આગળ વધવું, તો ગ્રહોની સ્થિતિ જાણીને યોગ્ય દિશા નક્કી કરવામાં આ રીપોર્ટ તમને ખૂબ જ મદદરૂપ થશે.




