FAQs:
ફોન કન્સલ્ટેશન વિથ રિપોર્ટ’ સર્વિસની ફી કેટલી છે?
આ સર્વિસની ફી ₹2999 છે, જેમાં ફોન પર સંપૂર્ણ માર્ગદર્શન અને ત્યારબાદ લેખિત રિપોર્ટનો સમાવેશ થાય છે.
કન્સલ્ટેશન દરમિયાન હું કયા-કયા વિષયો પર માહિતી મેળવી શકું?
તમે તમારી કુંડળીના આધારે નીચે મુજબની માહિતી મેળવી શકો છો:
* ધનયોગ અને રાજયોગ
* વિદેશ જવાના યોગ (વિદેશ યોગ)
* મેરેજ (લગ્ન) અને સંતાન યોગ
* બિઝનેસ અને કરિયર માટે ગાઇડન્સ
* કર્જ (દેવા) મુક્તિ ક્યારે થશે તેની જાણકારી
* રિલેશનશિપની સમસ્યાઓનું યોગ્ય કાઉન્સેલિંગ
* શિક્ષણ સંબંધિત ગાઇડન્સ
* મિલકત સબંધિત પ્રશ્નો
* જીવનને સ્પર્શતા અન્ય પ્રશ્નો
પેમેન્ટ કર્યા પછી મારો કૉલ ક્યારે આવશે?
તમે પેમેન્ટ કરશો તેના 3 થી 4 દિવસની અંદર તમારો એક કૉલ શેડ્યુલ કરવામાં આવશે. આ નિર્ધારિત સમયે તમારી સાથે ફોન પર વાતચીત કરવામાં આવશે.
શું મારી સમસ્યાઓના નિવારણ માટે કોઈ ઉપાયો આપવામાં આવશે?
હા, કુંડળીના આધારે તમારા પ્રશ્નોના ઉત્તર આપવામાં આવશે અને ગ્રહદોષ કે સમસ્યાના નિવારણ માટે જે પણ યોગ્ય અને શક્ય ઉપાયો હશે તે તમને સજેસ્ટ કરવામાં આવશે.
કન્સલ્ટેશન પછી મળતા ‘રિપોર્ટ’માં શું હશે?
ફોન પર તમારી સાથે જે પણ વિસ્તૃત વાતચીત થઈ હશે, તમારા પ્રશ્નોના જે જવાબો આપ્યા હશે અને જે ઉપાયો સૂચવવામાં આવ્યા હશે, તે તમામ બાબતોને આવરી લેતો એક ફાઇનલ રિપોર્ટ તૈયાર કરીને તમને મોકલવામાં આવશે. જેથી ભવિષ્યમાં પણ તમે તે માહિતી વાંચી શકો.
આ કન્સલ્ટેશનની આખી પ્રક્રિયા શું છે?
* સૌપ્રથમ તમારે ₹2999 નું પેમેન્ટ કરવાનું રહેશે.
* 3 થી 4 દિવસમાં તમારો કૉલ ગોઠવવામાં આવશે.
* કૉલ પર તમારી કુંડળી મુજબ પ્રશ્નોના ઉત્તર અને ઉપાયોની ચર્ચા થશે.
* અંતે, આ સમગ્ર વાતચીતનો એક રિપોર્ટ બનાવીને તમને મોકલી આપવામાં આવશે.



