Loading...

Articles

Articles

દેવ શયની એકાદશી: ભગવાન વિષ્ણુના વિશ્રામનો આરંભ

દેવ શયની એકાદશી: ભગવાન વિષ્ણુના વિશ્રામનો આરંભ

પરિચય દેવ શયની એકાદશી, જેને આષાઢી એકાદશી અથવા હરિ શયની એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે, હિંદુ ધર્મનો એક મહત્વપૂર્ણ તહેવાર છે. આ દિવસે ભગવાન વિષ્ણુ ચાતુર્માસ દરમિયાન યોગ નિદ્રામાં લીન થાય છે, જે ચાર મહિનાનો સમયગાળો છે. આ તહેવાર આષાઢ માસના શુક્લ પક્ષની એકાદશીએ ઉજવવામાં આવે છે, જે સામાન્ય રીતે જૂન અથવા જુલાઈ મહિનામાં […]

દેવ શયની એકાદશી: ભગવાન વિષ્ણુના વિશ્રામનો આરંભ Read More »

અશ્વિની નક્ષત્રમાં જન્મેલા જાતકો આવા હોય છે

જ્યોતિષશાસ્ત્રમાં નક્ષત્રોનું વિશેષ મહત્વ છે, અને તેમાંય અશ્વિની નક્ષત્રનું સ્થાન અનન્ય છે. ૨૭ નક્ષત્રોની શ્રેણીમાં અશ્વિની પ્રથમ નક્ષત્ર તરીકે ઓળખાય છે. આ નક્ષત્ર મેષ રાશિમાં ૦° થી ૧૩° ૨૦’ સુધી વિસ્તરેલું છે. તેનો સ્વામી ગ્રહ કેતુ છે. અશ્વિની નક્ષત્રનું નામ અને તેની વિશેષતાઓ તેને જ્યોતિષના અભ્યાસમાં અગ્ર સ્થાન આપે છે. આ લેખમાં અશ્વિની નક્ષત્રની રસપ્રદ

અશ્વિની નક્ષત્રમાં જન્મેલા જાતકો આવા હોય છે Read More »

છેલ્લા 30 વર્ષમાં વક્રી મંગળની નિફ્ટી પર અસર

છેલ્લા 30 વર્ષમાં વક્રી મંગળની નિફ્ટી પર અસર

ફાઈનાન્શિયલ એસ્ટ્રોલોજીમાં મંગળ પ્રાઇસ એક્શનનો ગ્રહ છે. તે વક્રી થાય, માર્ગી થાય, અસ્ત કે ઉદિત થાય અથવા રાશિ બદલે ત્યારે શેરબજારમાં કોઈ પણ બાજું મોટી મુવમેન્ટ જોવા મળતી હોય છે. મંગળ દોઢ વર્ષે એક વખત વક્રી થાય છે. મંગળ એક રાશિચક્ર 705 દિવસમાં પૂરું કરે છે અને તેમાંથી 76થી 80 દિવસ સુધી વક્રી રહે છે.

છેલ્લા 30 વર્ષમાં વક્રી મંગળની નિફ્ટી પર અસર Read More »

બુધાદિત્ય યોગ વિશે સંસ્કૃત ગ્રંથો શું કહે છે?

આમ તો દર 10માંથી બે કુંડળીમાં બુધાદિત્ય યોગ હોય છે, કારણ કે બુધ અને સૂર્ય ક્યારેય એકબીજાથી 28 ડિગ્રી કરતા વધુ દૂર જઈ શકતા નથી. માત્રને માત્ર બુધાદિત્યની યુતિને બુધાદિત્ય યોગ કહી શકાય નહીં. પરફેક્ટ બુધાદિત્ય યોગ મેષ, મિથુન, સિંહ અને કન્યા રાશિમાં જ બને. એ પણ આ યોગ જન્મ કુંડળીના કેન્દ્રમાં બનતો હોય તો.

બુધાદિત્ય યોગ વિશે સંસ્કૃત ગ્રંથો શું કહે છે? Read More »

બીજી ડિસે.એ શુક્ર મકર રાશિમાં પ્રવેશ કરશે

શુક્ર ગ્રહ જ્યોતિષશાસ્ત્રમાં શુભ ગ્રહ માનવામાં આવે છે અને તેનું જીવનમાં અગ્રણી સ્થાન છે. તે પ્રેમ, વૈભવ, આભૂષણ, કલા, મનોરંજન, દામ્પત્ય સુખ વગેરેનો કારક છે. તે આર્થિક પ્રગતિ માટે પણ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. શુક્ર 2 ડિસેમ્બર 2024ના રોજ મકર રાશિમાં પ્રવેશ કરશે અને 29 ડિસેમ્બર 2024 સુધી ત્યાં રહેશે. મકર રાશિ શનિદેવની રાશિ છે,

બીજી ડિસે.એ શુક્ર મકર રાશિમાં પ્રવેશ કરશે Read More »

બુધનો વૃશ્ચિકમાં પ્રવેશ થતા શેર માર્કેટમાં મોટી મુવમેન્ટ થઈ શકેઃ એક જ્યોતિષીય અભ્યાસ

બુધ જ્યારે રાશિ બદલે ત્યારે શેરબજારમાં મોટી મુવમેન્ટ થાય છે. 29મીએ રાતે બુધ વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે. જેની ઇફેક્ટ 30મીના પ્રાઇસ એક્શનમાં જોવા મળે. વૃશ્ચિક રાશિમાં બુધ અને શુક્રની યુતિ થશે. બુધ અને શુક્રની યુતિ બજારને સસ્તું કરે એવું ફાઈનાન્શિયલ એસ્ટ્રોલોજી કહે છે. બુધ ઉપર ગુરુની દૃષ્ટિ પડે તે પણ માર્કેટને સસ્તું કરી શકે છે.

બુધનો વૃશ્ચિકમાં પ્રવેશ થતા શેર માર્કેટમાં મોટી મુવમેન્ટ થઈ શકેઃ એક જ્યોતિષીય અભ્યાસ Read More »

નવમી ઓક્ટોબરથી ગુરુ વક્રીઃ તમારા જીવન પર શું અસર થશે

बृहस्पतये नमः। पिंगो ग्रहपतिः श्रीमान् सुराचार्यः कृपानिधिः। जीवो देवगुरुः श्रीमान् सर्वशास्त्रविदाम् वरः।। ‘બૃહસ્પતિ કવચ’માં આ પ્રમાણે શ્લોક છે. તેનો અર્થ થાય છે, ‘મારા બૃહસ્પતિ દેવને નમસ્કાર છે. તેઓ પીંગળવર્ણ ધરાવતા, શ્રીમંત, ગ્રહોના અધિપતિ, દેવતાઓના આચાર્ય અને કૃપાના ખજાના છે. તેઓ જ્ઞાનના સ્રોત અને સર્વશાસ્ત્રના મહાન જ્ઞાતા છે.’ પીંગળ વર્ણ એટલે લાલાશ પડતો પીળો રંગ. કેસરીયો

નવમી ઓક્ટોબરથી ગુરુ વક્રીઃ તમારા જીવન પર શું અસર થશે Read More »

આ સમયમાં શેરબજારમાં નેગીટીવ ટ્રેન્ડની સંભાવના

14મી ઓક્ટોબરથી શેર માર્કેટ નેગેટીવ ટ્રેન્ડ પકડે એવી શક્યતા છે. કારણ કે 14મી ઓક્ટોબરથી શેરબજારની ઓપનિંગ બેલ કુંડળીમાં વૃશ્ચિક લગ્ન આવે છે. ઓપનિંગ બેલ કુંડળીનો લગ્નેશ મંગળ અષ્ટમ સ્થાનમાં હશે, જે નકારાત્મક કહેવાય. વળી, તે બિનફળદ્રુપ રાશિમાં ગોચર કરતો હશે તે પણ નેગેટીવ કહેવાય. 20મી ઓક્ટોબરે મંગળ મિથુન છોડીને કર્ક રાશિમાં પ્રવેશ કરશે. કર્ક પણ

આ સમયમાં શેરબજારમાં નેગીટીવ ટ્રેન્ડની સંભાવના Read More »

કર્ણની આ કથા અંતઃકરણમાં ઉતારવા જેવી છે

મૃત્યુ પછી જ્યારે કર્ણ યમલોકમાં ગયો ત્યારે યમરાજે તેને રહેવા માટે સુવર્ણનો મહેલ આપ્યો. ત્યાં તમામ પ્રકારની સુખ-સુવિધા હતી, પરંતુ ભોજન નહોતું. કર્ણને ભૂખ લાગી. તેણે ખાવાનું માગ્યું, પણ ન મળ્યું. તેણે યમરાજને પૂછ્યું, ‘મને ભોજન શા માટે આપવામાં આવતું નથી?’ યમરાજે કહ્યું, ‘તમે જ્યારે મૃત્યુલોકમાં હતા ત્યારે તમે તમામ પ્રકારનું દાન કર્યું છે, પરંતુ

કર્ણની આ કથા અંતઃકરણમાં ઉતારવા જેવી છે Read More »

કેવા ગ્રહયોગ હોય તો બિઝનેસ કરી શકાય?

કેવા ગ્રહયોગ હોય તો બિઝનેસ કરી શકાય?

બિઝનેસ કરું કે નોકરી આ આજના યુવાનોને ખૂબ મૂંઝવતો પ્રશ્ન છે. ખાસ કરીને જે યુવાનના હાથમાં સારી નોકરી હોય અને તેમને બિઝનેસ કરવાની ઇચ્છા હોય તો પણ સ્વિચ ઓવર કરવાની હિંમત કરી શકતા નથી. તેને ભય રહે છે કે હું બિઝનેસ નહીં કરી શકું તો? તો આજે તમારો આ ભય. આ ડાઉટ દૂર કરવાનો પ્રયાસ

કેવા ગ્રહયોગ હોય તો બિઝનેસ કરી શકાય? Read More »

Scroll to Top