છેલ્લા 30 વર્ષમાં વક્રી મંગળની નિફ્ટી પર અસર
ફાઈનાન્શિયલ એસ્ટ્રોલોજીમાં મંગળ પ્રાઇસ એક્શનનો ગ્રહ છે. તે વક્રી થાય, માર્ગી થાય, અસ્ત કે ઉદિત થાય અથવા રાશિ બદલે ત્યારે શેરબજારમાં કોઈ પણ બાજું મોટી મુવમેન્ટ જોવા મળતી હોય છે. મંગળ દોઢ વર્ષે એક વખત વક્રી થાય છે. મંગળ એક રાશિચક્ર 705 દિવસમાં પૂરું કરે છે અને તેમાંથી 76થી 80 દિવસ સુધી વક્રી રહે છે. …