શુક્ર માર્ગી થયોઃ કઈ રાશિ પર શું અસર પડશે?
હાલ શુક્ર ધન રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. 29મી જાન્યુઆરીએ બપોરે 2.14 વાગ્યે તે વક્રીમાંથી માર્ગી બન્યો છે. જ્યોતિષમાં શુક્ર સુંદરતા, લક્ઝરી, મોજમજા, વાહન, પત્ની, કળા, રોકડ અને ડીપ્લોમસીનો કારક છે. 19મી ડીસેમ્બરથી તે વક્રી હતો. 29મી જાન્યુઆરીથી માર્ગી બન્યો છે. કોઈ પણ ગ્રહ વક્રી હોય ત્યારે તેનું વર્તન અસામાન્ય બની જાય છે. તે માર્ગી …