મુહૂર્તની જેમ હોરામાં પણ કરી શકાય શુભ કાર્યો
મહૂર્તને બદલે હોરામાં પણ કરી શકાય શુભ કાર્યો.. હોરા વૈદિક જ્યોતિષનો બહુ જ રસપ્રદ વિષય છે. અંગ્રેજી શબ્દ hour હોરા પરથી ઊતરી આવ્યો છે. અવરનો અને હોરા બંનેનો અર્થ કલાક થાય છે. જ્યોતિષમાં જુદા-જુદા ગ્રહોને જુદી-જુદી કલાકો આપવામાં આવેલી છે. જે-તે ગ્રહની કલાકમાં તેને લગતા કામ કરવાથી સફળતાની સંભાવના વધી જાય છે. દિવસભર એક પછી …