જન્મ કુંડળીમાં ભ્રષ્ટાચારના યોગ
ભ્રષ્ટાચાર શબ્દ આમ જોઈએ તો બહુ જનરલ શબ્દ છે. કારણ કે દરેક વ્યક્તિએ ક્યારેક ને ક્યારેક કંઈક તો ખોટું કર્યું જ હોય છે. એનો સ્કેલ ટ્રાફિક પોલિસને લાંચ આપવા જેટલો નાનો પણ હોય અને નકલી સ્ટેમ્પ પેપર છાપવા જેટલો મોટો પણ હોય. અહીં આપણે મોટા ભ્રષ્ટાચારની વાત કરવી છે. કેવા ગ્રહયોગ જાતકને મોટો ભ્રષ્ટાચાર કરવા […]
જન્મ કુંડળીમાં ભ્રષ્ટાચારના યોગ Read More »










