સિંહ રાશિ
સિંહ રાશિનું પ્રતીક છે, સિંહ. આ રાશિના જાતકો સિંહ જેવા અર્થાત રાજા જેવા હોય છે. તેઓ બહાદૂર હોય છે, પ્રતાપી હોય છે, ગરમ મગજના હોય છે. ક્યારેક અહંકારી પણ હોય છે. તેમનો બાંધો મજબૂત અને સુદ્રઢ હોય છે. કપાળ મોટું હોય છે. વાળ ઓછા હોય છે. તેમનું વ્યક્તિત્વ આકર્ષક હોય છે. તેમને નેતૃત્વ કરવું ગમે […]










