fbpx

Articles

Articles

શું તમે તમારું ભાગ્ય બદલવા માગો છો? પહેલા આ કથા વાંચી લો

પૌરાણિક કથા પ્રમાણે રાવણ ઇચ્છતો હતો કે તેનો પુત્ર અજેય બને. બધા જ સુખ તેની પાસે હોય. રાવણ તો જ્યોતિષશાસ્ત્રનો જ્ઞાતા હતો. તેને ખબર હતી કે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ગ્રહયોગ કેવા હોઈ શકે! વળી, અહંકારી પણ હતો. આથી અશક્યને શક્ય બનાવવા માગતો હતો. તે માટે કોઈ પણ હદે જવા તૈયાર હતો. તેણે મેઘનાદના જન્મ વખતે તમામ …

શું તમે તમારું ભાગ્ય બદલવા માગો છો? પહેલા આ કથા વાંચી લો Read More »

ઓક્ટોબરમાં સૂર્યગ્રહણ સહિત પાંચ મોટી જ્યોતિષીય ઘટનાઓ બનશે, ગ્રહો બદલશે રાશિ

ઓક્ટોબરમાં સૂર્ય, મંગળ, બુધ, શુક્ર અને શનિ ગ્રહની સ્થિતિ અને ચાલ બદલાઈ રહી છે. આ સંજોગોમાં જ્યોતિષશાસ્ત્રની દૃષ્ટિએ ઓક્ટોબરનો મહિનો બહુ જ મહત્ત્વનો મનાય છે. આ ગ્રહોના પરિવર્તનના કારણે હવામાન, અર્થ વ્યવસ્થા, રાજકારણ તેમજ રાશિઓ પ્રભાવિત થશે. આ જ મહિને સૂર્યગ્રહણ પણ સર્જાશે જેનો પ્રભાવ તમામ રાશિઓ ઉપરાંત બજાર, હવામાન અને રાજકારણ પર જોવા મળશે. …

ઓક્ટોબરમાં સૂર્યગ્રહણ સહિત પાંચ મોટી જ્યોતિષીય ઘટનાઓ બનશે, ગ્રહો બદલશે રાશિ Read More »

રાજનીતિમાં સફળતાના કેટલાક જ્યોતિષીય યોગ

કુંડળીમાં 10મા સ્થાનમાં શનિ રાજયોગ કારક છે. (નરેન્દ્ર મોદી) કુંડળીમાં 10મા સ્થાનમાં રાહુ રાજયોગ કારક છે. રાહુ દસ મેં, દુનિયા બસ મેં (મહાત્મા ગાંધી) ચોથા સ્થાનનો રાહુ પણ રાજકીય સફળતા અપાવે. (જ્હોન એફ. કેનેડી) ચોથું સ્થાન સિંહાસન છે. અને વતન પણ. કુંડળીમાં ઇલેક્શન પણ ચોથા સ્થાનથી જોવાય. કુંડળીનું 10મું અને 11મું સ્થાન સૂર્ય સાથે કોઈને …

રાજનીતિમાં સફળતાના કેટલાક જ્યોતિષીય યોગ Read More »

નવરાત્રિના નવ દિવસોમાં તમારી રાશિ અનુસાર કરો દુર્ગા પૂજા અને ઉપાય, મનોકામના પૂરી થશે

હિન્દુ ધર્મમાં નવરાત્રિનું વિશેષ મહત્ત્વ રહેલુ છે. 26 સપ્ટેમ્બરથી શારદીય નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે. આ વર્ષે માતાજીનું આગમન હાથીની સવારીથી થઈ રહ્યુ છે. માતાનું હાથી પર આગમન સારા વરસાદ, ખુશાલી અને સમૃદ્ધિનો સંકેત છે. પરમ શક્તિ મા દુર્ગાની આરાધનાને સર્વોત્તમ માનવામા આવી છે. આ વર્ષે નવરાત્રિ પૂરા નવ દિવસોની છે અને તેનું સમાપન 5 …

નવરાત્રિના નવ દિવસોમાં તમારી રાશિ અનુસાર કરો દુર્ગા પૂજા અને ઉપાય, મનોકામના પૂરી થશે Read More »

શુક્રનો કન્યા રાશિમાં પ્રવેશ: તમારા પર શું અસર થશે?

સંસાર સુખમાં વૃદ્ધિ કરનારો ગ્રહ શુક્ર 24 સપ્ટેમ્બરે રાતે 9 વાગીને 3 મિનિટે સિંહ રાશિની યાત્રા સમાપ્ત કરીને કન્યા રાશિમાં પ્રવેશ્યો છે. કન્યા રાશિમાં તે 18મી ઓક્ટોબરે રાત્રિના 9: 38 વાગ્યા સુધી ગોચર કરશે. ત્યારબાદ પોતાની સ્વયંની રાશિ તુલામાં પ્રવેશ કરશે. શુક્ર મેજશોખ, સેક્સ, સંબંધો, કળા, ગ્લેમર આદિનો કારક છે. કન્યા રાશિમાં તેના ગોચરની તમારા …

શુક્રનો કન્યા રાશિમાં પ્રવેશ: તમારા પર શું અસર થશે? Read More »

Venus transit in Gemini

Venus gemini transit effect on all 12 zodiac sign શુક્રનું મિથુન રાશિમાં ભ્રમણઃ કઈ રાશિના જાતકોને શું અસર થશે? हिम कुंद मृणालाभं दैत्यानां परम गुरुम् ।सर्व शास्त्र प्रवक्तारं भार्गव प्रणमाम्यहम् ।। જેમનું સ્વરૂપ બરફની ચાદર જેવું તેજસ્વી છે, જે દૈત્યોના ગુરુ છે, જે શાસ્ત્રોના જ્ઞાતા છે, તેવા ભાર્ગવને હું દંડવત્ પ્રણામ કરું છું. બૃહસ્પતિની જેમ …

Venus transit in Gemini Read More »

Practical remedies topacify ketu

કેતુને શાંત કરવાના પ્રેક્ટિકલ ઉપાય રાહુ એ આપણું ભવિષ્ય છે અને કેતુ આપણો ભૂતકાળ. કેતુ એટલે આપણા ડીએનએ. કેતુ પૂર્વ જન્મોને, જે ઓલરેડી ભોગવી લીધું છે, જે આપણને જન્મજાત પ્રાપ્ત છે તેને રીપ્રેઝન્ટ કરે છે. કોઈ બાળપણથી સારો સિંગર હોય. આપણે કહીએ છીએ કે આ વ્યક્તિને આ ટેલેન્ટ ગોડ ગિફ્ટ છે. ગોડ ગિફ્ટ એ કેતુ …

Practical remedies topacify ketu Read More »

Practical remedies to pacify rahu

Rahu remedy રાહુને શાંત કરવાના પ્રેક્ટિકલ ઉપાય રાહુ એ અધૂરી ઇચ્છાનો કારક છે. વળગણનો કારક છે. રાહુ અમર છે અને આપણી અધૂરી ઇચ્છાઓ પણ અમરત્વ ધરાવતી હોય છે. કેવી સમાનતા! ક્યારેક તો લાગે છે કે જ્યોતિષશાસ્ત્ર એક મહાન કાવ્ય છે. રાહુ વળગણનો કારક છે. વળગણ એટલે ઓબ્સેશન. તમે કોઈ ચીજની પાછળ ઘેલા-ઘેલા હો, પાગલ હો, …

Practical remedies to pacify rahu Read More »

Saturn enters in capricorn/makar rashi

શનિનો ફરીથી મકરમાં પ્રવેશઃ કઈ રાશિના જાતકોને શું અસર થશે? निलांजन समाभासं रविपुत्र यमाग्रजम् ।छाया मार्तंड संभूतं तं नमामि शनैश्चरम ।। જે નિલવર્ણી પર્વત જેવા શોભાયમાન છે, જે સૂર્યના પુત્ર છે અને યમના મોટા ભાઈ છે. છાયાના ઉદરમાંથી જેમનો જન્મ થયો છે, તેવા શનિદેવને હું નમન કરું છું. શનૈશ્ચરનો અર્થ થાય છે ધીમે ચાલનારો. શનિદેવ …

Saturn enters in capricorn/makar rashi Read More »

જયા પાર્વતીના વ્રતનું મહાત્મ્ય શું છે?

ऊँ उमामहेश्वराभ्यां नमः ।ऊँ पार्वत्यै नमः । અષાઢ શુક્લ તેરસથી જયા પાર્વતીના વ્રતનો પ્રારંભ થાય છે. યુવાવસ્થાના ઉંબરે પહોંચેલી કુંવારી દીકરીઓ આ વ્રત કરે છે. ચાર વર્ષ સુધી માવતરમાં વ્રત કરે છે અને પાંચમું વર્ષ સાસરે જોઈએ ઉજવે છે. કોઈ બહેનો એક દિવસના ઉપવાસ કરે છે તો કોઈ પાંચ દિવસના. આ પાંચ દિવસ સુધી નમક …

જયા પાર્વતીના વ્રતનું મહાત્મ્ય શું છે? Read More »

Scroll to Top